ભૂરિયો ભોટ by રમણલાલ સોની (Ramanlal Soni)
(Bhuriyo Bhot)

No critic rating

Waiting for minimum critic reviews

Synopsis

રમણલાલ સોનીનું નામ ગુજરાતી બાળસાહિત્યમાં ગૌરવવંતુ છે. આ બાળવાર્તાઓ વાંચતી વખતે બાળકોને એમ લાગે છે કે ભૂરિયો બહોત જાણે તેમની આસપાસનું કોઈ પરિચિત પાત્ર જ છે ! તેમને આ વાર્તાઓની ઘટનાઓ અને એનું વર્તાવરણ અને એના સ્થળ-સમય કશું અજાણ્યું લાગતું નથી ! એટલે જ તો આ પુસ્તક બાળકો માટે રસ-રોમાંચનો ખજાનો બની રહે છે !
 

About રમણલાલ સોની (Ramanlal Soni)

See more books from this Author
 
Published January 1, 2015 by Gurjar Sahitya Prakashan. 192 pages
Genres: .